મારો અવાજ-વડનગર, વડનગર સરસ્વતી વિદ્યા મંદિરમાં મંગળવારે સ્પોર્ટ ડે ની ઉજવણી કરાઈ હતી. જેમાં બાળકોને કબડ્ડી, ઉંચી કૂદ, લાંબીકૂદ, સહિતની રમતો રમાડાઈ હતી.
આ પ્રંસગે સ્પોર્ટના ઈન્ટરનેશનલ કોચ અંકિતભાઈ રાજપરા તેમજ રણજીતસિંહ રાઠોડે બાળકોને પ્રોત્સહિત કર્યા હતા. આ કાર્યક્ર્મને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટી માધુભાઈ ચૌધરી તેમજ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.