કચ્છ જિલ્લાના ભેરૈયા તા.માંડવી મધ્યે ગામે શ્રી ગુરૂ બ્રાહ્મણ દ્વારા આયોજિત શ્રી સ્વ હરિભાઇ સુમારભાઇ ગરવા (શેખાણી) સ્મૃતિકપ 2023 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં કચ્છ લોકસભાના સંસદસભ્ય શ્રી વિનોદભાઇ ચાવડા, માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનિરુધ્ધભાઇ દવે, અબડાસા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રધ્યુમનસિહજી જાડેજા , કચ્છ જીલ્લા પંચાયત સામાજીક ન્યાય સમીતિ ચેરમેન શ્રી કેશવજીભાઇ રોશીયા, માંડવી તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમિતી ચેરપર્સન શ્રી મતિ ઝવેરબેન ચાવડા તેમજ ખેલાડીઓ સાથે સમાજના આગેવાનો & આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહીને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું..

पिछला पद