સતલાસણા તાલુકાના વઘાર ગામની કિશોરી ઉતરાયણના દિવસે પતંગની દોરીથી ઘાયલ
૧૦૮ની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપતાં રાહત મળી
આજરોજ ઉતરાયણ ના દિવસે વઘાર ગામ ની કિશોરી પતંગ ની દોરી થી ઘાયલથતાં ઇમરજન્સી ૧૦૮સેવા ને કોલ મળતાં સતલાસણા ૧૦૮ ના ઇ એમ ટી નીલમબેન ચૌધરી અને પાયલોટ પ્રવિણસિંહ દેવડા એ સ્થળ પર દોડી જઇ ઘાયલ કિશોરી ને પ્રાથમિક સારવાર આપી સતલાસણા આરોગ્ય કેન્દ્ર માં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી