મારો અવાજ,
અબડાસાના ના અનેક વિસ્તારમાંરોમા બરફની ચાદર જોવા મળી
*_ભારે ઠંડીના પગલે અબડાસા ના બુટ્ટા પાસે બાઇકની સીટ ઉપર બરફ જામેલો જોવા મળ્યો_*
*_હાથ વડે બરફ સાફ કરવાનો વિડિઓ થયો વાયરલ_*
*_પશ્ચિમ કચ્છના અબડાસા,નખત્રાણા લખપત તાલુકામાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું_*
*_બાઇક અને કાર ઉપર બરફ જામેલા વિડિઓ સોસીયલ મિડિયા મા તેજી થી વાઇરલ થઇ રહ્યા છે_*