મારો અવાજ,
ચાણસ્મા તાલુકાના લણવાથી મુલથાણીયા વચ્ચે વેગેનાર ગાડીનું ટાયર ફાટક થયો અકસ્માત
મળતી માહિતીના આધારે ચાણસ્મા તાલુકાના લણવા થી મુલથાણીયા વચ્ચે વેગેનાર ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો વેગેનાર ગાડીની સામે eeco ગાડી ટકરાઈ હતી ઈકો ગાડીમાં ફેમિલીના પેસેન્જર બેઠેલા હતા બે થી ત્રણ વ્યક્તિને ઇજાઓ થવા પામી છે એ સારવાર અર્થે આગળ ખસેડવામાં આવ્યા છે કોઈપણ જાતની જાનહાની થઈ નથી એવું હાલ જાણવા મળે છે