મારો અવાજ,
પશ્ચિમ કચ્છ પોલીસ ૩૩ માં માર્ગ સલામતી સપ્તાહ અન્વયે કચ્છ જિલ્લા ટ્રક એશોશિયેશન ની ઓફિસ મા ટ્રક ડ્રાઈવર ને રોડ પર ટ્રક ચલાવતા કયી બાબતોને ધ્યાનમાં રાખવી તે વિષે સેમીનાર યોજયો જેમાં ટ્રક એશોશિયેશનના પ્રમુખ નવઘણભાઈ આહીર તથા જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ. એચ. પટેલ તથા આરટીઓ ઇન્સ્પેક્ટર આર. બી. વ્યાસ તથા ૧૦૮ ની ટિમ પણ હાજર રહેલ. જેમાં ૧૦૮ ની ટીમ દ્વારા ડ્રાઈવર ની મેડિકલ તપાસ પણ કરવામાં આવી.