મારો અવાજ,
પાલનપુર શહેરમાં આવેલા કાણોદર ગામ
ખાતે લાઇફ ફોર વાઇલ્ડ ફાઉન્ડેશન દ્વારા કપીરાજની સારવાર કરવામાં આવી
લાઇફ ફોર વાઇલ્ડ ફાઉન્ડેશન ના હેલ્પ લાઇન નંબર પર પ્રકાશ બોરિશા ને જાણ થઇ હતી કે કાણોદર ગામ મા એક કપિરાજ ને સરીર મા દોરી ફસાઈ ગઈ છે અને ઘા પડી ગયા છે તાત્કાલિક લાઈફ ફોર વાઇલ્ડ બનાસકાંઠા પાલનપુર ટીમ ના રેસ્ક્યુઅર દીપક ભાઇ સિંધી અને હસમુખભાઇ ચોહાણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે રહી બચાવકામ ગીરી હાથ ધરી કપિરાજ ને રેસ્ક્યું કરી પાલનપુર વન વિભાગ ની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે .
તેમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નો ખૂબ સારો સહયોગ રહ્યો હતો.
રીપોર્ટ સોયબ બેલીમ પાલનપુર