મારો અવાજ.
કચ્છ માતાના મઢમાં ફરી એકવાર સસલાના શિકારની પ્રવુતિ ઝપટે ચડી
વનવિભાગે તળાવ નજીક સસલાનો શિકાર કરતા બે ઇસમોને ઝડપ્યા
અગાઉ પણ આ વિસ્તારમાં પોલીસ અને લોકોએ સસલાના શિકારીઓને ઝડપ્યા છે. પવિત્ર સ્થાનક માતાના મઢમાં ફરી આવી પ્રવુતિ ન થાય તે માટે કડક પગલાં લેવાય તેવી ઉઠતી માંગણી