મારો અવાજ,
પાલનપુરના લાલાવાડા ખાતે માં અર્બુદાના રજત જયંતિ મહોત્સવન અને સૌથી મોટા ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞને લઈને ચૌધરી આંજણા સમાજમાં અને તેમાંખાસ કરીને મહિલા ઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં મહિલાઓએ યજ્ઞ કુંડીમાં લીંપણ કર્યા બાદ પાંચ હજાર મહિલાએ જવેરા વાવી યજ્ઞ શુભારંભની તૈયારી આરંભી છે .
એહવાલ-સોયબ બેલીમ,
પાલનપુર