મારો અવાજ,
નિરોણા કન્યાશાળા, કુમાર શાળા નિરોણા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના ત્રિવેણી સંગમમાં 74માં પ્રજાસતાક દિન ઉજવવામાં આવ્યું હતું. વિશેષ બાળકોએ આજે સાંસ્કૃતિક કાર્ય કામ દેશ ભક્તિ નાટક અને વિવિધ ગીતો અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
ગામના પ્રથમ નાગરીક શ્રી એન ટી આહીરની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું .ધોરણ 3 થી ઉપર 1.2.3. ઉપર પાસ થનાર વિદ્યાર્થીને સન્માનવામાં અવ્યા હતા .નિરોણા પોલિશસ્ટેશનના પીએસઆઈ આર ડી બેગડીયા, up સરપંચ પ્રિતિનિધિ કાનજીભાઈ ભાનુશાળી. કાનજીભાઈ આહીર ગફુર ભાઈ ખાત્રી હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યકમમાં વી એમ ચોધરી સાહેબ કંચનબેન વડોર અને શક્તિદાન ગઢવી અને સમગ્ર સતાપ સહભાગી બન્યા હતાદીપ પરાંગત્ય ભારત માતા પૂજન. અને ત્રિરંગા ને સલામી આપી વાતાવરણ દેશ ભક્તિ મય બન્યું હતું