વડનગર તાલુકના રાજપુર ગામ ખાતે આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ઉજ્વવા માં આવ્યો ને સાથે સાથે નવીન બાળ મંદિર ના દાતા શ્રી ચૌધરી કંકુબેન માધવલાલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ને તેજસ્વી વિધાર્થી ઓ ને મેડલ થી ચૌધરી પ્રેમજીભાઈ નાથુભાઈ (U S. A ) તરફથી સન્માન કરવામાં આવ્યું . સાથે તમામ વિધાર્થી ઓ ને બેગ ચૌધરી ગણેશભાઈ રામજી ભાઈ સ્કૂલ ના તમામ ને બેગ આપી ને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ગામના વડીલો મોટી સંખ્યામાં હાજર હતા તેમજ નાના બાળકો પ્રાથમિક શાળા નો સ્ટાફ હાજર રહ્યો હતો