મારો અવાજ,
બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રણ દિવસથી પડી રહેલ કાતિલ ઠંડીના કારણે જીવન અસ્તવ્યસ્ત બનવા પામી છે
આજે વહેલી સવારે 8:00 કલાકે વાતાવરણમાંઅચાનક જ લોકો આવાક બની ગયા હતા પાલનપુર શહેર સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ આ જ પરિસ્થિતિ નિર્માણ થવા પામી હતી પાલનપુર શહેરના હાઇવે થી લઈને શહેરી વિસ્તાર મા કાર્ડ ધુમ્મસ છવાતા લોકો ભ ય ભીત બન્યા હતા પાલનપુર શહેરના હાઇવે વિસ્તારમાં ખાઢ ધુમ્મસ સવાતા મુખ્ય હાઇવે પર વાહનો ચક્કાજામ થવા પામ્યા હતા વાહનોની લાંબી કતારો લાગવા લાગી હતી જ્યારે શહેરના રેલ્વે સ્ટેશન સીમલા ગેટ સહિત સમગ્ર વિસ્તારમાં એકબીજાનું મોઢું જોઈ શકાતું ન હતો.
પ્રથમવાર જોયેલા આવા વાતાવરણને લઈને કેટલાક લોકો વિવિધ બન્યા હતા ત્યારે કેટલાક વાતાવરણની મજા લઇ રહ્યા હતા બનાસકાંઠા સિવિલ પાલનપુર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવતા કાતિલ ઠંડી ઠંડા પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થતાં જનજીવન અસ્ત વ્યસ્ત થવા પામ્યું હતું.
ત્યારે એમાં પણ વિચારવા લાયક થઈ ગયા હતા સતત અડધો કલાક ઉપરાંત રહેલા આ ધુમ્મસના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બનવા પામ્યું હતું ધીરે ધીરે ધુમ્મસ ઉતરતા જનજીવન રાબેતા મુજબ થવા પામ્યું હતું
એહવાલ સોયબ બેલીમ પાલનપુર