મારો અવાજ,
કચ્છનાં આર્થિક પાટનગરમાં નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો હોવાના આક્ષેપ સાથે પાલિકા પ્રમુખ પર શાહી ફેંકાઈ..
સામાન્ય સભા પહેલા હોબાળો થયો. વોર્ડ નંબર ૧૨માં કામ થતાં નાં હોવાના આક્ષેપ સાથે પાલિકાનાં મહિલા પ્રમુખ નું મોઢું કાળુ કરવાનો પ્રયાસ થતાં ચકચાર મચી જવા પામી. સામાન્ય સભા ખોરંભે ચડી..
અહેવાલ-રમેશભાઈ મહેશ્વરી. ભૂજ..
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)..
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.