માંડવી તાલુકાના બિદડા ગામના દામજીભાઈ માતંગ દ્વારા ગામના મફતનગર પ્રાથમિક શાળા નં-૨ માં આજ રોજ તિથિ ભોજન સમારંભ યોજાયો હતો.બિદડા મફતનગર પ્રાથમિક શાળા નં-૨ માં અભ્યાસ કરતા ત્રણસો ચાલીસ વિદ્યાર્થીઓ ગુરુ વંદના બોલીને તિથિ ભોજન પ્રસાદ લીધું હતું.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી :- નિરોણા તાલુકો નખત્રાણા