ધનિયાણા ગામ માં પ્રાથમિક શાળામાં. જીવદયા ફાઉન્ડેશન દ્વારા ઇડલી સંભાર નો નાસ્તો આપવામાં આવ્યો

પાલનપુર તાલુકાના.ધનિયાણા ગામ માં આવેલી પ્રાથમિક શાળા એક થી પાંચ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જીવ દયા ફાઉન્ડેશન દ્વારા શ્રીરામ વિદ્યાલય સંકુલ રામચંદ્ર ભાઈ એસ ગોવિંદા સહયોગથી .ઇડલી સંભાર નાસ્તો આપવામાં આવ્યો..
અહેવાલ -સોયબ બેલીમ