મારો અવાજ,
વિસનગર ડીવાયએસપીની ટીમે રાલીસણા(ગણેશપુરા)માં ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું
લાયસન્સ વિના ખેતરમાં ચાલતો હતો શેર સટ્ટાનો વેપાર
વિસનગર વિસ્તારમાં શેરબજારના ડબ્બા ટ્રેડિંગનો ધીકતો ધંધો
વધુ એક ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું
માર્કેટ પ્લસ નામની એપ્લિકેશન થી શેરબજાર ચલાવતા
સેબીના નિયમો વિરુદ્ધ શેર બજારનો વેપાર
ભારત સરકારને આર્થિક નુકશાન પહોચાડ્યું
શેરનું ડબ્બા ટ્રેડિંગ ચલાવતા 2 ઝડપાયા,3 ફરાર
વિસનગર તાલુકા પો.સ્ટે.માં ચેહરાજી ધનાજી ઠાકોર રાલીસણા, જસવંત રમેશજી રાલીસણા,નટવર નારાયણજી રાલીસણા,કિસન વિનુજી રાલીસણા અને વિક્રમજી ઉર્ફે વિરમ વિરુદ્ધ નોંધાઈ ફરીયાદ