મારો અવાજ,
બનાસકાંઠાના થરામાં સમૂહ લગ્નોત્સવમાં ફૂલ વર્ષા કરવા માટે લવાયેલ હેલિકોપ્ટરને ધક્કો મારતો વિડિયો વાયરલ..કાર બસ અથવા ટ્રકને ધક્કો મારતાં દ્રશ્યો તમે જોયા હશે પણ હેલિકોપ્ટરને કોઈએ ધક્કા માર્યા હોય તેવા દ્રશ્ય કદાચ પહેલી વાર તમને જોવા મળે . આવું જ બનાસકાંઠા જિલ્લાના થતા ખાતે એક સમૂહ લગ્ન મહોત્સવમાં લાવવામાં આવેલા હેલિકોપ્ટરમાં યાંત્રિક ખામી સર્જાતા તેને ધક્કો મારવાની નોબત આવી હતી . તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે
અહેવાલ-સોયેબ બેલીમ. બનાસકાંઠા
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.