મારો અવાજ,
ભુજ તાલુકાના સેરવા ગામે ફરજમાં બેદરકારી દાખવવા બદલ કાર્યવાહી!
ભુજના સેરવા ગામમાં તલાટી મંત્રી સામે કાર્યવાહી
ભુજ તાલુકાના સેરવા ગામમાં તલાટી કોઈ પણ ગામવાસીઓ ને જવાબ નથી આપતા.સેરવા ગામના માજી ઉપસરપંચ ગુલામભાઈ સગાના જણાવ્યામુજબ તલાટી કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો અમને દાદ નથી આપતા અને ગામમાં કોઈ પણ પ્રશ્ન હોય તો ત્યારે તલાટી સેરવા ગામની ફોન પણ નથી ઉપાડતા.
ભુજ તાલુકાના મોટા સરાડા,મિઠડી,સેરવા ગામમાં કોઈપણ અવસાન પામી જાય તો તલાટી ગામવાસીઓને મરણ નોંધનો દાખલો પણ નથી આપતા
સેરવા ગામમાં તલાટીએ બાર મહિનાથી હજી કોઈ પણ સામાન્ય સભા યોજાઈ નથી.
તલાટી સેરવાગામથી શું નારાજ છે?તેવા ગ્રામજનો દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા
સેરવા ગામના રહેવાસી જત મિરખાનભાઈ ગુલમામદ તેમજ ઉપસરપંચ ગુલામભાઈ સગાએ તલાટી પર ખુબ નારાજગી વ્યક્ત કરી છે
કોઈ પણ ભુજ તાલુકાના અધિકારીઓ બેદરકારી ધરાવતા તલાટી ઉપર કોઈ પણ એક્શન લેવા માટે તૈયાર નથી
તમે તલાટીની બેદરકારી બાબત કોઈપણ પ્રશ્ન પૂછવો હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી જાણ કરી શકો છો
જત મિરખાનભાઈ ગુલમામદભાઈ સેરવા ભુજ
મોબાઈલ નંબર,6353067423
ઉપસરપંચ ગુલામભાઈ સેરવા ભુજ
મોબાઈલ નંબર,9427761508
અહેવાલ. રમેશ મહેશ્વરી. ભૂજ