પ્રતીકાત્મક તસ્વીર
મારો અવાજ,
મહેસાણા એસ.ઓ.જી.એ વડનગરના ઉઢાઈ ગામથી ડબ્બા ટ્રેડિંગ ઝડપ્યું
લાયસન્સ વિના ખેતરમાં ચાલતો હતો શેરસટ્ટાનો વેપાર
વડનગર વિસ્તારમાં શેરબજારના ડબ્બા ટ્રેડિંગનો ધીકતો ધંધો
વધુ એક ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું
માર્કેટ પ્લસ નામની એપ્લિકેશનથી શેરબજાર ચલાવતા
સેબીના નિયમો વિરુદ્ધ શેરબજારનો વેપાર
ભારત સરકારને આર્થિક નુકશાન પહોચાડ્યું
શેરનું ડબ્બા ટ્રેડિંગ ચલાવતા 3 ઝડપાયા,1 ફરાર.
28360 મુદ્દામાલ સાથે 3 ઝડપાયા
વડનગર પો.સ્ટે.માં સુખાજી રમેશજી મેકપુરા ઉઢાઈ, શહેતાંનજી ઉર્ફે ચેતનજી વિષ્ણુજી મેકપુરા ઉઢાઈ, ઈશ્વરજી પરબતજી મેકપુરા ઉઢાઈ અને પ્રજાપતિ ગૌતમભાઈ દેવુભાઇ વિરુદ્ધ નોંધાઈ ફરીયાદ..