મારો અવાજ,
બનાસકાંઠા પાલનપુર શહેર મુખ્ય મથક
પાલનપુર શહેરના બારડપુરા વિસ્તારમાં નવીન પોલીસચોકીનો શુભારંભ કરવામાં આવ્યું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુથી તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવાની લોક માંગણીને ધ્યાનમાં રાખીને
પાલનપુર બારડપુરા વિસ્તારમાં પોલીસચોકીની શરૂઆત કરવામાં આવી છે.
આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર,જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા,નગરપાલીકા પ્રમુખ કિરણબેન રાવલ, ઉપપ્રમુખ હસમુખભાઈ પઢીયાર, ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી સહિત પદાધિકારીઓ સ્થાનિક લોકો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એહવાલ:-સોયબ બેલીમ પાલનપુર
બનાસકાંઠા