મારો અવાજ, પાલનપુર શહેરના બારડપુરા વિસ્તારમાં આજે નવીન પોલીસ ચોકીનું શુભારંભ કરવામાં આવ્યું હતુ. તે પછી થોડાક કલાકોમા જ કામગીરી શરૂ કરવામાં આવી.
બારડપુરા રીક્ષા સ્ટેન્ડના એક રીક્ષાચાલકને મોબાઇલ ફોન મળતા બારડપુરા પોલીસ ચોકી ખેત મુળ માલીકને પરત કરવા આવ્યુ
પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ ફરજ બજાવતા અને રીક્ષા ચલાવતા હોમગાર્ડ જવાનની. ઈમાનદારી. રીક્ષા ચલાવતા પોતાની રિક્ષામાં મોબાઈલ પડી ગયેલ.. મુળ માલિકને પરત કરેલ છે
એહવાલ:સોયબ બેલીમ પાલનપુર.