મારો અવાજ
ભુજમાં જકાતનાકા પાસે આવેલ શક્તિ હોટેલ સામે આમલેટની લારીમાં
વહેલી સવારે આગ લાગતા ભુજ નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી*
*બાજુ માં આવેલ ડીપી ને તાત્કાલિક પીજીવિસીએલ માં ફોન કરી વીજ લાઈન બંધ કરવામાં આવી હતી કોઈ જાનહાનિ થઇ ન હતી* અહેવાલ:રમેશ મહેશ્વરી.