મારો અવાજ,
ભુજ તાલુકાના નોખાનિયા ગામ સત કુવરદાદા લોરીયા મહેશ્વરી સમાજ તથા જયોતકર્મ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત પ્રથમ સમુહલગ્ન (કન્યા વણજ) મહોત્સવમાંશ્રી અખિલ ભારત માતંગ મંડળના પ્રમુખશ્રી ધીરજદાદા માતંગ,રમેશભાઈ મહેશ્વરી પૂર્વે ધારાસભ્ય પારુબેન કારા, જિલ્લા પંચાયત પ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી કેશવજીભાઈ રોશિયા,શ્રી વેલજીદાદા મતિયા દેવ યાત્રાધામ ટ્રસ્ટ ખંભરા ના પ્રમુખશ્રી દેવજીભાઈ સૂઢા, મહેશ્વરી વિકાસ મંચ કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી રાજુભાઈ દાફડા,ભુજ શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ મહેશ્વરી, માધાપર ગ્રામ પંચાયતના સભ્ય શ્રી દિલીપભાઈ આયેડી સાથે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. અને કચ્છ જિલ્લા મહેશ્વરી સમાજના સામાજિક આગેવાનશ્રી અશોકભાઈ હાથી સાહેબના પેટ્રોલપંપ મધ્યે સામાજિક તથા રાજકીય આગેવાનો હાજરી આપી. અહેવાલ:રમેશ મહેશ્વરી,ભૂજ