મારો અવાજ,
ગાંધીનગર ગુજરાત ના હિન્દી ગુજરાતી સાહિત્યકાર સામાજિક કાર્યકર, અધ્યક્ષ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર, પ્રમુખ ગુજરાત કવિ નીરાલા સાહિત્ય અકાદમી નાગદા જંક્શન મધ્ય પ્રદેશ, ઉપાધ્યક્ષ ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ ગાંધીનગર, અધ્યક્ષ ઉમિયા ગૌ શાળા ગાંધીનગર, અધ્યક્ષ ગુજરાત ભારત માતા અભિનંદન સંગઠન હરિયાણા, ગુજરાત અધ્યક્ષ અખિલ ભારતીય ગુરુકુળ એવમ ગુરુકુળ દિલ્લી, ઇન્ટરનેશનલ એમ્બેસેડર ગાંધી ફાઉન્ડેશન નેપાળ ને ભુજ ગુજરાત ખાતે માતૃ શ્રી અમૃત બેન શિવજી જોશી પરિવાર હોલ માં આયોજીત ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ કોન્ફરન્સ હોલમાં ડૉ ગુલાબ ચંદ પટેલ નું બાલ રક્ષક પ્રતિષ્ઠાન જલગાંવ મહા રાષ્ટ્ર ના સચિવ નરેશ વાઘ અને અધ્યક્ષ મનોજ ચીન ચોરે, પદ્મ શ્રી નારાયણ જોશી રાણીબા આરતી જી અને ડાયેટ ભુજ ના પ્રાચારય સંજીવ રાઠોડ ઇની ઉપસ્થિત માં ગુજરાત ભૂષણ એવોર્ડ સન્માન પત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
આ પ્રસંગે ગોધરા ના શિક્ષક શ્રી ધર્મેશ જોશી દ્વારા ડૉ પટેલ ને અભિનંદન પાઠવ્યા હતા
ડૉ ગુલાબ ચંદ પટેલ
અધ્યક્ષ થિયોસોફિકલ સોસાયટી ગાંધી નગર Mo 8849794377