મારો અવાજ,
વડનગર નગરપાલિકા દ્વારા સ્ટોમૅ વોટર લાઈનનું કરાયું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે આ સ્ટોમ વોટર લાઈન નાખવામાં આવશે.
આ સ્ટોમ વોટર લાઈન અંદાજિત 4.71 કરોડના ખર્ચે નાખવામાં આવશે.
સ્ટોમ લાઈન વડનગર અર્જુન બારી દરવાજા થઈ રબારી વાસ વિષ્ણુ પૂરી તળાવ સુધી નાખવાનું આયોજન છે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે નગર પાલિકા પ્રમુખ જાગૃતિ બહેન, ઉપ પ્રમુખ કાનજી ભાઈ ઠાકોર, ચિફ ઓફિસર મનોજ ભાઈ, ગેમરજી, અને તમામ નગર પાલિકા ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા*