–
શ્રી આનંદ આશ્રમ,સુજાતપુરા રોડ કડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ તાંડવ ધ્યાન, નૃત્ય ધ્યાન, ભજન સંધ્યા, શ્રી હરિબાપુનો સત્સંગ અને છેલ્લે પ્રસાદ સહિતના કાર્યકમો સતગુરુ શ્રી હરિના આશીર્વાદ થી યોજાયા હતા.
સૌ ભક્તો શિવમય થઇ ગયા હતા.
જેમાં શ્રી પારૂ મા, મા ઝંઝા આનંદ , ડી. કે. આનંદ, સચીન આનંદ, કિશોરભાઈ અને બીજા સાધકોએ અમૂલ્ય સેવા આપી હતી.