અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી લક્ષ્મણભાઈ ભરાડીયા અને સમિતિ દ્વારા મહેશ્વરી સમાજ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ વિભાગીય કચેરી અધિકારી સાહેબશ્રીને અને કચ્છ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવામાં આવેલ કે મહેશ્વરી સમાજના પવિત્ર પંચ તીર્થોને જોડતી ધર્માચાર્ એક્સપ્રેસ S.T બસ ચલાવવામાં આવે (ફાળવવામાં) જેનું રૂટ
ગાંધીધામથી લુણી ગણેશ મંદિર
મુન્દ્રાથી માંડવી, માંડવીથી શ્રીગેભી મતિયા દેવ મંદિર, શ્રીગેભી મતિયા દેવ થી નલિયા
નલિયાથી ગુડથર, શ્રી મતિયા દેવ મંદિર, ગુડથરથી ભુજ
ભુજ થી ત્રઈજારધામથી ચંદ્ર્આધામ
ચંદ્ર્આધામથી અંજાર બગથળા ધામ
અંજાર થી ગાંધીધામ પૂર્ણ આમ કુલ 358 કિલોમીટર રૂટ એક જ બસમાં સમાવેશ કરવામાં આવે. જેથી મહેશ્વરી સમજના યાત્રાધામ આ વિજાય માટે માગણી કરવામાં આવી છે.અહેવાલ. રમેશ મહેશ્વરી