મારો અવાજ,
સાથ સંસ્થાના 33 વર્ષ પૂર્ણ કરતા પાલનપુર મુકામે ભવ્ય ઉજવણી કરવામાં આવી
સાથચેરીટેબલ ટ્રસ્ટ તરફથી પાલનપુર મુકામે 2019 થી સલૂન ચલાવતા બહેનોના આર્થિક સમાજિક અને વેચારીક વિકાસ માટે આને આત્મનિર્ભર બની રહે તે માટે પ્રોફેશનલ ટ્રેનિંગ તદ્દન મફત આપવામાં આવે છે તેમજ નાના બિઝનેસ આગળ વધારવા સાથ આર્થિક સહિયોગ કરે છે.
સાથ સંસ્થા ગુજરત તેમજ ભારતના વિવિધ રાજ્યો માં કાર્યરત છે અને આજે સાથ ચેરીટેબલ ટ્રસ્ટ ને આજે 34 વર્ષ પૂર્ણ કરીને 35 વર્ષ માં પ્રવેશ કરિયો સાથે સાથે ઉતર ગુજરાત ના પાંચસો બહેનો ના પરિવાર ને તેમજ તેમના બાળકોના ઘડતર માટે સાથ તરફથી સ્કીલ ડેવલપમેન્ટ માટે વિવિધ ટ્રેનિંગ આપવામાં આવે છે