મારો અવાજ,
વડનગર વિસનગર વચ્ચે આજે ભયંકર અકસ્માત સર્જાયો. ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત થયો. બાઈક સવારને ઇજા થતા તેને તાત્કાલિક અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઇજા પામેલ વ્યક્તિ ઠાકોર આકાશજી બકાજીને વિસનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઠાકોર. મંગાજી. મફાજી. તથા ભરતજી આ બંને વ્યક્તિ વડનગર તાલુકાના સુલતાનપુર ગામના વતની છે..