આજ રોજ ફાગણ વદ એકમના દિવસે ધુળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેમાં જુનો સુધારવાસ,હોળીચકલો તેમજ વિવિધ સોસાયટીના રહીશો દ્વારા હર્ષ ઉલ્લાસ સાથે ધુળેટીનો પર્વ વિવિધ રંગોથી ઉજવવામાં આવ્યો હતો.
આ ધુળેટી પર્વમાં નાના બાળકોથી માડી બહેનોએ અને ભાઈઓ એકબીજાને લાલ, પીળો ,ગુલાબી, તેમજ વિવિધ રંગો છાંટી હર્ષ ઉલ્લા સાથે આ પર્વને વધાવવામાં આવ્યો હતો. તેમજ બાળકોએ ખૂબ જ મજા માણી હતી.
..