તારીખ ૧૬.૩.૨૦૨૩ રોજ પાલનપુરમાં સ્વામી લીલા શાહ મહારાજની કુટીયા પર સંત શ્રી શિરોમણી પરમ પૂજ્યશ્રી સ્વામી લીલાશાહ ની ૧૪૩ મી જન્મ જયંતિ નિમિત્તે સવારે ૭.૩૦ મિનિટે. આરતી અને ૫૬ભોગનો પ્રસાદ. કેક કાપીને જન્મદિવસ ઉજવણી કરવામાં આવી.
૧૦.૦૦ વાગે હવન.૧૧.૦૦ વાગે ભજન કીર્તન. બપોરે ભોજન પ્રસાદ. સાંજે હાર્દિકભાઈ ખેરવાની સાંઈ ક્રિષ્ના મ્યુઝિકલ પાર્ટી ગોધરા વાળા ભજન સંગીતની ધૂમ મચાવી અને રાતે ભોજન પ્રસાદ રાખીને સ્વામી લીલાશાહ મહારાજ ની.જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યાંના ટ્રસ્ટી શ્રી ભરત ભાઈ ચંદાની, તથા પાલનપુર સ્વામી લીલા શાહ સેવા સમિતિ. ખડે પગે રહીને સેવા આપી હતી
એહવાલ સોયબ બેલીમ પાલનપુર