પીએસઆઇ વાય કે ઝાલાએ પાટણ એલસીબી અને મહેસાણા એલસીબી વિભાગમાં પ્રશન્સનીય કામગીરી કરેલ છે. હાલ સીઆઇડી ક્રાઇમમાં પણ સમગ્ર ગુજરાતમાં વાય કે ઝાલા તેમની ટિમ સાથે કામ કરી રહ્યા છે. વિદેશી દારૂ, જુગાર, ક્રિકેટ સટ્ટો, ભાગેડુ અપરાધીઓ હોય કે પછી લૂંટારાનો તમામ ગુને ગારોને પકડીનેતેઓએ જેલ હવાલે કરેલ છે. એટલે જ કહે છે કે સી. આઈ. સેલના પીએસઆઇ વાય કે ઝાલાએ સાબિત કરી બતાવ્યું કે તેમના બાતમીદારો ફક્ત ઉત્તર ગુજરાત નહિ પણ સમગ્ર રાજયમાં ફેલાયેલા છે.
पिछला पद