93 ઉના શહેર ભાજપની બુથ સશક્તીકરણ બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી.માનસિંહભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને ઉના નગરપાલિકા હોલ માં મળી ઉના શહેર ભાજપ માં પ્રમુખ મહામંત્રી તાલુકા પંચાયત ના પ્રમુખ તાલુકા અને જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રીઓ અને અપેક્ષિત હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી બુથ શસશક્તિ કરણ મજબૂત કરવું,સરળ એપ ડાઉનલોડ કરવી અને 100 % પૂર્ણ કરવા ,માઇક્રો ડોનેશન ,અને મન કી બાત જેવા કાર્યક્રમ ની માહિતી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આપવામાં આવી*