ઊંઝા વિસનગર ચોકડી પાસે લાલ બહાદુર હુડકો વિસ્તારમાં હાર જીતનો તીન પત્તીનો જુગાર રમાઈ રહ્યો છે. જે પોલીસ જગ્યાએ રેડ કરતા જુગાર રમતા ઈસમો ભાગી છૂટેલા જે પોલીસે કોર્ડન કરીને ચાર ઈસમોને દબોચી લીધા હતા. જેમનું નામ પૂછતાં પરમાર બળવંતભાઈ, રાવળ ભીખાભાઇ, વાઘેલા સંજયભાઈ, સોલંકી વનરાજ જણાવ્યું હતું. જેમના વિરૂદ્ધમાં પોલીસે આઈ પી સી સેક્શન 12 મુજબનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથધરી હતી.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.