ભુજની પાલારા જેલમાં પોલીસની ચેકીંગ
DYSP,એલસીબી, એસોજી, ડોગ સ્કોર્ડ સહિત ટીમોની પાલારા જેલમાં ચેકીંગ.
રાજ્યવ્યાપી જેલ દરોડામાં ભુજની પાલારા જેલમાં પણ સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.
હાલ પોલીસના અધિકારીઓ ચેકીંગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ચેકીંગ
ચેકીંગ દરમિયાન પાલારા જેલમાંથી મોબાઈલ મળી આવ્યા હતા. ભુજ ની જેલમાઁ રેડ દરમિયાન 6 મોબાઇલ ફોન જપ્ત. રાજ્ય ગૃહમંત્રીની મેરાથોન કામગીરી.