ચાણસ્મા ખાતે તારીખ 27 3 2023ના દિવસે શાહ ચેતનકુમાર મહાસુખલાલ દ્વારા અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.તેમણે જે જગ્યાએ પંખીઓની અવર-જવર હોય એવી જગ્યાએ પાણીના કુંડા તથા ચકલીના માળાનું વિતરણ કર્યું હતું.
શાહ ચેતન કુમાર મહાસુખલાલ જીવદયા પ્રેમી તથા શાળાઓના બાળકોને ઉપયોગી થાય છે આવા દાતાઓ કાયમ માટે સારા કાર્યો કરે એવી આશા રાખીએ છીએ.