વડનગર પોલીસ સ્ટેશનમાં ભૂકંપ..
વડનગર પી.આઈની બદલી,
વડનગર પીઆઇ સી.બી. ગામીતની બદલી…
વડનગર પીઆઇ સી. બી. ગામીત વડનગર પોલીસ સ્ટેશનથી એલ આઈ બી શાખા મહેસાણા ખાતે મુકાયા.
જયારે એન આર વાઘેલાને મહેસાણા એલ.આઈ.બી શાખામાંથી વડનગર પીઆઈનો ચાર્જ અપાયો.
વડનગરમાં નવા આવી રહેલ પીઆઇ સામેના પડકારો:- ટ્રાફિક સમસ્યા, ગેરકાયદેસર ફુલ્યા ફાલેલા ડબ્બા ટ્રેડિંગ, દારૂ જુગાર વરલી મટકા, ગાંજો સહિતની બદીઓ. આ બદીઓને બંધ કરાવવા ઉઝાના ધારાસભ્ય તેમજ પ્રજાએ પણ દૂર કરવાના મુદ્દે રજુવાત કરેલ છે તો હવે જોવાનું એ રહ્યું કે નવા પીઆઇ આ સમસ્યાઓને કઈ રીતે હેન્ડલ કરે છે… કે પછી….?