મુસ્લિમો માટે પવિત્ર માસ એટલે રમજાનનો માસના ઘણા તો હોવાથી રમઝાન માસ ચાલુ થતો હોવાથી પાલનપુર શહેરના નાની બજારમાં એવી ભીડ જોવા મળી હતી.
રમજાનમાં ચાલુ થતા જ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈબાદત નો મહિનો ગણાતો હોવાથી મુસ્લિમો દ્વારા પુરા મહિના ના રોજા રાખી પાંચ ટાઈમ ની નમાજ અને કુરાનની તિલાવત કરીને મુસ્લિમ બિરાદરો પોતાની જાતને ખુદા માટે સમર્પણ કરી દે આખા દિવસની ઈબાદત પછી સાંજે મુસ્લિમ બિરાદરો રોજા ઇફ્તારી માટે બજારમાં નીકળતા હોય છે. અને પોતાના માટે અને પોતાના પરિવાર માટે ઇફ્તારી નું સામાન લેતા જોવા મળે છે
.
ફળ ફ્રુટ ખજુર મીઠાઈ સરબત અવ નવી આઈટમ ની ખરીદારી કરે છે આખા દિવસની ઈબાદત કરીને સાંજના ટાઇમે ખુદાની નેમતોનું શુક્રનું અદા કરી રોજા ઇફ્તાર કરીને મુસ્લિમ બિરાદરો મગરીબ ની નમાજ પડીને ખુદાનો શુક્ર અદા કરે છે
એહવાલ સોયબ બેલીમ પાલનપુર