બનાસકાંઠા.
પાલનપુર દિલ્હી ગેટ વિસ્તારમાં દારૂને લઇ બોર્ડ લગાવ્યા..
દારૂડિયા ના ત્રાસ ને લઇ યુવકે ઘર આગળ લગાવ્યું બોર્ડ.
દારૂ અહીંયા મળતો નથી બાજુ માં મળે છે અહીંયા કોઈ એ આવવું નહિ નું લગાવ્યું બોર્ડ..
દારૂ માટે પોતાને ઘરે દારૂડિયાઓ પુશ પરસ કરતા હોવાને લઇ કંટાળી ને યુવકે લગાવ્યું બોર્ડ…
બોર્ડ લગાવતા પોલીસે દારુ મામલે એક ની અટકાયત કરી હોવાની માહિતી.
.