ચરોતરના પ્રસિદ્ધ યાત્રાધામ ખંભોળજ મુકામે પગધોવાની વિધી
આણંદ,ખંભોળજ અનાથોની માતા ના તીર્થધામ મે *પુણ્ય ગુરુવાર*
૬ એપ્રિલ ૨૦૨૩ના રોજ સાંજે છ વાગ્યે તીર્થ ધામ ખંભોળજમાં ખ્રિસ્તયજ્ઞ પગ ધોવાની વિધિ પરમ પ્રસાદની સ્થાપના, પુરોહિતપણું વિધી નું સંચાલન ફાધર લોરેન્સ તથા ફાધર ગોલ્ડન દ્વારા કરવામાં આવ્યું . પગ ધોવાની વિધિમાં વેદીસેવકો , યુવાનો તથા વડીલોનો સમાવેશ કરવામાં આવ્યાં હતો
ખ્રિસ્તયજ્ઞ પછી પવિત્ર ઘડીમાં સૌપ્રથમ દૂરથી આવેલા જુદાં જુદાં ગામડાંઓના ભક્તોએ આરાધના માંભાગ લીધો હતો . ત્યારબાદ સ્થાનિક ખંભોળજના શ્રદ્ધાળુઓએ પ્રિતસંસ્કારની આરાધના કરી હતી . અંતે સિસ્ટરો તથા ફાધરોએ મધરાત સુધી આરાધનામાં ભાગ લીધો હતો .