સુરત જિલ્લાના પલસાણાના બલેશ્વર ખાતે આવેલ ઝાડીઓમાંથી 6 ગૌવંશને બચાવાઈ… સાજનભાઈ ભરવાડ અને જગદીશભાઈ ભરવાડને ખાનગી રાહે બાતમી મળી હતી કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામમાં ખાડી કિનારે જાડીમાં કસાઈયો દ્વારા ગાયો કપાવાની છે એવી બાતમી મળતા તાત્કાલિક પલસાણા પીઆઇ ચાવડા સાહેબનો સંપર્ક કરતા ઘટના સ્થળે રેડ કરતા 6 ગૌવંશ જીવતા મળી આવ્યા હતા. અને આશરે 70 થી 100 કિલો ગૌમાસ મળી આવ્યું હતું અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના ત્રણ આરોપી વોન્ટેડ જાહેર કરી પલસાણા પોલીસ આગળની કાર્યવાહી કરી રહ્યા છે. પલસાણા પોલીસનો ખૂબ સારો સહયોગ મળ્યો હતો.
સાજન ભાઈ ભરવાડ
જગદીશભાઈ ભરવાડ
સંતોષભાઈ સુરાણા
ડિમ્પલ ભાઈ વર્મા
કિરણ ભાઈ દાસ
દિનેશભાઈ રાઠોડ(સરપંચ)
શૈલેષભાઈ શાહ (લુક્કડ)
ધાર્મિક ભાઈ પુરોહિત
રીતેશભાઈ શર્મા
નવસારીના ગૌરક્ષક અને બારડોલીના ગૌરક્ષક નો ખૂબ સારો સહયોગ મળ્યો હતો