તીર્થધામ ખંભોળજ ખાતે ગુડ ફાઈડે પર્વની ઉજવણી કરવામાં આવી.
૭ એપ્રિલ ૨૦૨૩ તીર્થધામ આણંદ મોજે ખંભોળજ મા અનાથોની ના ધામે ગુડ ફાઈડે પર્વની ઉજવણી કરવામાં આવી સ્કુલ કમ્પાઉન્ડમાં કૂસના માર્ગ નીભક્તિ ૧૪ સ્થાને તાબાના શ્રદ્ધાળુઓ દ્વારા એક સ્થાને એક ગામની વ્યક્તિ ક્રૂસ લઈને ઊભા રહે તેવું આયોજન રેવ . ફાધર લોરેન્સ દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્થાન વાંચનપણ તાબાના ગામો દ્વારા . ચાર વાગ્યે બ્રેક આપવામાં આવી હતી ફાધર તરફથી રસનાનું આયોજન કરવામાં આવ્યું હતું . રસના પીધા પછી મોટા દેવાલયમાં વિધિ પ્રથમ શબ્દ ઉપાસના, મહાવ્યથા નું વાંચન કરનાર ડૉ . શૈલેષ વાણીયા શૈલ , સાહિલ મેકવાન, અભિષેક પરમાર, વિપુલ પરમાર બ્રધર દ્વારા ત્યારબાદ કૂસ વંદના . પરમ પ્રસાદ રેવ.ફાધર ગોલ્ડન દ્વારા વિધિ નું સંચાલન કરવામાં આવ્યું . ચાર વાગ્યે કરવામાં આવેલ વિધિ પાંચ નેત્રીસે સંપન્ન થઈ .
ખંભોળજ તાબાના ગામના શ્રધ્ધાળુઓ તથા અનાથોની માતાના ભક્તો એ મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ ભાગ લીધા પવિત્ર વાતાવરણ ની અંદર વિધિ સંપન્ન થઇપ્રભુઈસુ ની પીડા માં બધા સહભાગી બન્યા દુઃખ સાથે છુટા પડ્યા વિધિ ની અંદર મદદરૂપ બનનાર તાબાના દરેક | શ્રદ્ધાળુ ભાઈ – બહેનોનો આભાર રેવ . ફાધર લોરેન્સ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો.