બિદડા ગામના મયુરસિંહ ઉમેદસિંહ જાડેજા તરફથી બિદડા ગામની ગાયમાતાઓ માટે ૫૦૦ મણ બાજરાનો ચારો ગૌસેવા લાભાર્થે આજ રોજ આપવા માં આવ્યો,
તે બદલ બિદડાના ગૌ સેવકો તેમજ શિવસેના માંડવી વતી મયુરસિંહ ઉમેદસિંહ જાડેજા નો હૃદયપૂર્વક આભાર, આ સતકાર્ય માં બિદડા ના આનંદભાઈ રમેશભાઈ સંગાર તરફથી ઘાસચારો નાખવા માટે પોતાનો ટેમ્પો સેવા માં આપવા માં આવ્યો તે બદલ બિદડા ના ગૌ સેવકો અને શિવસેના માંડવી વતી હૃદયપૂર્વક આભાર, તેમજ આ સેવાકીય કાર્ય માં સાથ સહકાર આપવા બદલ મયુરસિંહ જાડેજા, આનંદભાઈ સંઘાર, અમિતભાઇ સંઘાર, રાજનભાઈ સંઘાર, બાબુભાઇ સંઘાર, મામદભાઈ ચાકી, પ્રવીણભાઈ સોલંકી, વિશાલભાઈ સંઘાર, અશ્વિનભાઈ સંઘાર, નવીનભાઈ મોતા નો સેવા આપવા બદલ ખુબ ખુબ આભાર
અહેવાલ-મયુર મહેશ્વરી