આજ રોજ 132મી બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે નિરોણા મહેશ્વરી સમાજવાડી મધ્યે નિરોણા મહેશ્વરી સમાજ તથા યુવા સમાજ દ્વારા ભારતરત્ન,વિશ્વ વિભૂતિ,ભારતીય સંવિધાનના ઘડવૈયા “ડૉ.બાબાસાહેબ આંબેડકરજી” ની 132 મી બાબા સાહેબ આંબેડકર જન્મજયતિની ઉજવણી કરવામા આવી .બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાં ને હારારોપણ કરવામાં આવ્યો*