હવે તસ્કરો મુક્તિધામ ને પણ મૂકતા નથી…. નખત્રાણાના નવા નગરના મુક્તિધામમાંથી હજારો કિલોના વજનની સગડીની કરાઇ ચોરી નખત્રાણા નવા નગરના સ્મશાનમાંથી બે સગડીઓની કરાઈ ચોરી ગામ અગ્રણીઓ દ્વારા પોલીસ ફરિયાદની તજવિજ હાથ ધરાઈ…
ગ્રામ પંચાયત તેમજ વન વિભાગ દવરા સ્મશાન મા સગડી અપાઈ હતી.. આ વિસ્તારમાં રખડતા દારૂડિયા તત્વો તેમજ નિશાચારો સ્મશાનમાં ઘૂસી મોટા વાહનનો ઉપયોગ કરી હજારો કિલો સગડી ચોરી કરી ગયા હોવાનું અગ્રણી જીતુભા જાડેજા દાનું ભા જાડેજા ઘનશ્યામસિંહ જાડેજા કરસન ભાઈ સગાર સુરેશભાઈ જોશી સહિતના એ જણાવ્યું હતું