આજ રોજ ભારતનાં બંધારણનાં રચયિતા એવા માનનીય બાબા સાહેબ આંબેડકરજીની જન્મ-જયંતિ નિમિત્તે ભુજ ટાઉનહોલ પાસે સ્થિત તેમની પ્રતિમાને ભુજ શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્રારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ અને ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતિ પારૂલબેન કારા,કચ્છ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચા ના પ્રમુખ શ્રી અશોકભાઈ હાથી, કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ શ્રી મતિ ગોદાવરી બેન ઠકકર,કચ્છ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ના પ્રમુખ શ્રી માવજીભાઈ ગુસાઈ, ભુજ નગરપાલિકા ના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠકકર,
કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી તાપશભાઈ શાહ,ભુજ શહેર ભાજપ પ્રમુખ શ્રી બાલકૃષ્ણ ભાઈ મોતા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ ચંદે,મહામંત્રી શ્રી શીતલભાઈ શાહ, મંત્રી શ્રી મતિ વજુબેન રબારી, શ્રી પ્રફુલ્લ સિંહ જાડેજા,કચ્છ જિલ્લા પંચાયત સદસ્યા શ્રી મતિ કુવર બેન પ્રકાશ ભાઈ ડગરા,ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મતિ મંજુલાબેન હરીશ ભંડેરી, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભીમજીભાઈ જોધાણી, ભુજ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી મતિ સોનલબેન રામજીભાઈ ધેડા, ભુજ શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચા ના પ્રમુખ શ્રી ઈશ્વર ભાઈ મહેશ્વરી,ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ જે દાફડા,ભુજ શહેર ભાજપ મહામંત્રી શ્રી જયદીપ સિંહ જાડેજા, ભૌમિક ભાઈ વછરાજાની,કચ્છ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચા ના મહામંત્રી શ્રી પ્રેમજીભાઈ મંગરિયા, રવિ ભાઈ ગરવા,જિલ્લા/મંડલના હોદ્દેદારો, જિલ્લા/તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા.