નખત્રાણા તાલુકાના નિરોણા ગામે આવેલા ઓરીરા ડેમ બિબરધર ના કામમાં વ્યાપક ગેરરીતિ થઇ હોવાનું જણાઈ આવ્યું છે. સિમેન્ટ બ્લોક સહિત નો હલકી ગુણવતા ધરાવતો માલ સામાનનો ઉપયોગ. કરવામાં આવ્યો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
ચોમાસા પહેલા યોગ્ય રીતે તપાસ થાય તો મોટો કૌભાંડ બહાર આવે તેમ છે. સિંચાઈ વિભાગ દ્વારા આ b અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવી શકે તેમ હોઈ તપાસ માટે લોકમાંગ ઉઠી છે. .
અહેવાલ : રમેશ મહેશ્વરી-કચ્છ