આજ રોજ નવી દિલ્હી ખાતે એસોસિએશન ઓફ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ અન્ડર ટેકિંગ દ્વારા heroes on the road જુદી જુદી એસટીઓના 42 ડ્રાઇવરોનું જાહેર સન્માન કરવામાં આવેલ અને સેફટી એવોર્ડ એનાયત કરવામાં આવેલ. જેમાં ગુજરાત એસટીના ખેરાલુ ડેપોના ડ્રાઇવર શ્રી પીરુભાઈ કે મીર જેમને 27 વર્ષની ડ્રાઇવર તરીકેની નોકરીમાં એક પણ અકસ્માત થયેલ નથી કોઈ પેસેન્જર ફરિયાદ નથી હંમેશા નિયમિત ફરજ અદા કરી છે.
તેમની આ ઉત્કૃષ્ટ સેવા બદલ એસ આરટીઓ અને પરિવહન મંત્રાલય દ્વારા આ સમારંભનું આયોજન કરી એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે