રાજકોટમાં રોડ ઉપર બેફામ વાહન હંકારી ઓવરસ્પિડિંગ કરનારા ભાજપના નેતાના પુત્ર ઉપર ગુનો નોંધવાની કાર્યવાહી કરવા બદલ રાજકોટના પી.આઈ સુધીર રાણેની બદલી તાત્કાલિક બદલી કરી નાખવામાં આવી..
આ અગાઉ પણ રાજકોટમાં ભાજપના નેતા સામે કાર્યવાહી કરવા બદલ પી.આઈ સોનારા સાહેબની બદલી કરી નાખવામાં આવી હતી.
ભાજપના નબીરાઓને સબક શીખવાડનાર પી.આઈ સુધીર રાણેની બદલી કેન્સલ કરીને તાત્કાલિક પોલીસ સ્ટેશન ફાળવવામાં આવે..