પાલનપુર, તા.૨૦ તા.૨૨-૪-૨૦૨૩ અથવા તા.૨૩-૪-૨૦૨૩ના રોજ ઈદ થવાની છે, તે દરમ્યાન પાલનપુર શહેરની ઈદગાહમાં મુસ્લિમ બિરાદરો ઈદગાહમાં નમાઝ માટે એકઠા થશે ત્યારે ઈદગાહમાં સીસીટીવી કેમેરા મૂકવા રજૂઆત થઈ
ઈદગાહમાં સીસીટીવી કેમેરા અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી જમીયત ઉલમા દ્વારા પોલીસ અધિક્ષક, બનાસકાંઠાને રજૂઆત કરવામાં આવી છે.
આ સિવાય જિલ્લાના છાપી, કાણોદર, વડગામ, દાંતા, ધોરી, મુમનવાસ, ડીસા, ધાનેરા, ભીલડી, ચંડીસર,
દિયોદર, થરા, ભાભર, અમીરગઢ અને ઈકબાલગઢ તાલુકાઓમાં ઈદની નમાઝ થાય છે. આથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ આઈપીએસ અક્ષયરાજ સમક્ષ મૌલાના અબ્દુલકુદ્દુસ નદવી પ્રમુખ જમીયત ઉલમા હતા. જિ.બનાસકાંઠાએ કરી છે.
પાલનપુરમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું
રમઝાન માસ ચાલી રહ્યો છે. બે દિવસ પછી ઈદ અને પરશુરામ જયંતિ એકસાથે આવી રહ્યા છે. દર વર્ષની જેમ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવે છે. પાલનપુર મોટીબજાર પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી રહ્યો હતો.
લાખણી, થરાદ, વાવ,ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ, મુસ્લિમ ધર્મના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉપરાંત પાલનપુર શહેરના કાઝી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે હિન્દુ આગેવાન લાલાભાઇ પ્રજાપતિ સહિત અન્ય યુવકો ઉપસ્થિત રહ્યાં
ડીવાયએસપી ચૌધરી આ બાબતે અમુક સૂચનો અને મુદ્દાઓ જણાવ્યા હતા જેમાં સોશિયલ મીડિયા પર ચાલતા મેસેજ બાબતે પોલીસે કડકાઈ રાખીછે અને આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે. આ પ્રસંગે પીએસઆઇ ડાભી મહિલા પી.એસ.આઇ. દેસાઈ સહિત અન્ય પોલીસ સ્ટાફ ઉપસ્થિત